top of page
Rural Sales Executive - Gujarat
સામાજિક કાર્ય સાથે વ્યવસાયની તકો
-
જે પણ પેઇડ તક માટે તાલીમ મેળવશે તેમના માટે સમર્પણ સાથે કામ કરે તેવી અપેક્ષા રાખવામાં આવશે
-
તમારા ગામ/નગરમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવુ
ડીજી સાથીએ મોબાઈલ ફોન અને બેઝિક ઈન્ટરનેટ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ.
એપ્લાઈ કર્યા પછી ઈમેલ પર કોન્ફર્મેશન અને માહિતી મેલ ચેક કરવું. એપ્લાઈ કર્યા પછી ૨-૩ અઠવાડિયા માં કોન્ટેક્ટ કરવામાં માં આવશે.
કોઇ પણ રજિસ્ટરેશન કે ટ્રેનિંગ ફીસ લેવામાં આવતી નથી. ઇંડિયા એક્શન પ્રોજેક્ટ ના નામ થી જો કોઇ ફીસ ની માંગ કરે તો અમને તરત જાણ કરવી.
bottom of page