Rural Sales Executive - Gujarat
જિલ્લા: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, આણંદ, મહેસાણા
સેલ્સ એક્ઝિક્યુટિવ ફૂલ ટાઈમ જોબનું કામ રહશે.
• ફરજિયાત પ્રવાસ કરવાનું રહશે.
• કસ્ટમર ને મળવાનું, પ્રોડક્ટ સમજવાનું, રેગ્યુલર નિરીક્ષણ લેવાનું રહશે અને કસ્ટમરને કોઈ અડચણ હોય તો મદદ કરવાનું રહશે.
• મંડળીઓ અને ગૃહ ઉદ્યોગ સાથે કામ કરવું
• તમારા જિલ્લાના બધાજ તાલુકાઓમાં મીટિંગ અને કામ કરવાનું રહશે
ડીજી સાથીએ મોબાઈલ ફોન અને બેઝિક ઈન્ટરનેટ એપ્લિકેશનનો ઉપયોગ જાણવું આવશ્યક છે. રોજ સવારે અને સાંજે કંપનીના રિવ્યૂ કોલ માં જોડાવાનું રહશે. ઈમેલ કરવું, સોશિયલ મીડિયા વાપરવું, પ્રેઝન્ટેશન બનાવતા આવડવું જોઈએ. પબ્લિકમાં વાતચીત કરવાની આવડત જરૂરી છે. એગ્રો, બૅન્કિંગ, ફાયનાન્સ જેવા ઇન્ડસ્ટ્રીનું જ્ઞાન હોવું જરૂરી છે.
ફિક્સડ પે: રૂપ્યા ૧૩,૨૦૦ થી ૧૫,૦૦૦+ ઇન્સેન્ટિવ
એપ્લાઈ કર્યા પછી ઈમેલ પર કોન્ફર્મેશન અને માહિતી મેલ ચેક કરવું. એપ્લાઈ કર્યા પછી ૧ અઠવાડિયાની અંદર કોન્ટેક્ટ કરવામાં માં આવશે, ત્યાર સુધી ઇંડિયા એક્શન પ્રોજેક્ટ વિશે માહિતી રિસેર્ચ કરીને રાખવી. ઇન્ટરવ્યૂ માટે બાયોડેટા સાથે અમદાવાદ ઓફિસ આવાનું રહશે.
કોઇ પણ રજિસ્ટરેશન કે ટ્રેનિંગ ફીસ લેવામાં આવતી નથી,. ઇંડિયા એક્શન પ્રોજેક્ટ ના નામ થી જો કોઇ ફીસ ની માંગ કરે તો અમને તરત જાણ કરવી.